ગુજરાત સરકાર દીકરીઓને આપી રહી છે ₹1,10,000 સીધી સહાય, , આવી રીતે ફોર્મ ભરો – Vahali Dikari Yojana 2025
Vahali Dikari Yojana 2025: ગુજરાત સરકારની અત્યંત લોકપ્રિય અને દીકરીઓના કલ્યાણ માટે શરૂ કરાયેલી વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) વિશે વિગતવાર માહિતી આપીશું. આ યોજના 2019માં શરૂ થઈ હતી અને 2025માં પણ તેની અમલવારી ચાલુ છે. સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણને વેગ આપવા અને સ્ત્રીભ્રૂણ હત્યા જેવી કુરિતિઓને અટકાવવા માટે આ યોજના … Read more
