ખુશ ખબર! હવે ધંધો કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, જાણો શું છે પ્રોસેસ – Pradhan Mantri Mudra Loan Yojana
Pradhan Mantri Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝને કોલેટરલ-ફ્રી લોન પૂરી પાડે છે. આ યોજના 08 એપ્રિલ, 2015 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના નાના વ્યવસાયોને આર્થિક સહાય પૂરી પાડીને ઉદ્યોગસાહસિકતા અને … Read more
