ઘરમાં કેટલી રોકડ રાખી શકાય! ઈન્કમ ટેક્સ’નો આ નિયમ જાણી લેજો નહીં તો ‘દરોડો’ પડશે, જાણો નવો નિયમ – How much cash can be kept at home
How much cash can be kept at home: નમસ્તે મિત્રો! આજકાલ ડિજિટલ પેમેન્ટનો જમાનો છે, પરંતુ ઘણા લોકો હજુ પણ ઘરે રોકડ રાખવાનું પસંદ કરે છે. લગ્ન, તહેવાર, ઈમર્જન્સી કે રોજિંદા ખર્ચ માટે રોકડ હાથવગી હોય છે. પરંતુ મનમાં સવાલ ઉભો થાય કે ઘરે કેટલી રોકડ રાખવી કાયદેસર છે? શું કોઈ લિમિટ છે? જો ઈન્કમ … Read more