ખુશ ખબર! ગુજરાત સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર, આ 5 જિલ્લાને લાભ થશે, જાણો – Gujarat Kishan Sahay Package 2025

Gujarat Kishan Sahay Package 2025

Gujarat Kishan Sahay Package 2025: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં અતિવૃષ્ટિ કે વરસાદના નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્ય સરકારે રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત રાજ્યના આ 5 જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ અને જૂનાગઢના 18 તાલુકા … Read more