ખેડૂતો માટે ખુશ ખબર! ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી – Gujarat Khedut Rahat Package
Gujarat Khedut Rahat Package: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો છે. આખરે ઉકળતા ચરૂ જેવી સ્થિતિને જોઇને સરકાર દ્વારા પાક નુકસાની માટે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. આટલા રૂપિયાનું રાહત પેકેજ જાહેર ગુજરાતમાં ગત બે … Read more