સોનાના ભાવમાં મોટો વળાંક, ભારે ઘટાડો, ચાંદીમાં પણ ઘટાડો, જાણો ભાવ – Gold Price Today
Gold Price Today: ધનતેરસ પર સોનાની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર છે. છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં તીવ્ર વધારા બાદ, હવે ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. શુક્રવારે, વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા. MCX પર શુક્રવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનામાં પણ ઘટાડો થયો. ભૂ-રાજકીય અને આર્થિક ચિંતાઓમાં કામચલાઉ રાહતને કારણે સોનામાં … Read more