આધારકાર્ડમાં તમારો જૂનો ફોટો બદલો ફક્ત 2 મિનિટમાં, જાણો સ્ટેપ બાય માહિતી – Aadhar Card Photo Change
Aadhar Card Photo Change: આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. તે બેંકિંગ, સરકારી યોજનાઓ, મોબાઇલ કનેક્શન અને અન્ય અનેક કામો માટે આવશ્યક છે. પરંતુ કેટલીક વખત આધાર કાર્ડ પરની જૂની ફોટો જૂની લાગે છે અથવા તેમાં કોઈ સમસ્યા હોય છે, જેના કારણે તમને નવી ફોટો બદલવાની જરૂર પડે છે. … Read more