તમારી જમીન/મિલકતનો માલિક કોણ છે? ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો, જાણો સ્ટેપ બાય માહિતી – Land Records 7/12 Utara

Land Records 7/12 Utara

Land Records 7/12 Utara: આજના ડિજિટલ યુગમાં જમીન અને મિલકત સંબંધિત રેકોર્ડ્સ મેળવવા માટે સરકારી કચેરીઓની ચક્કર કાપવાની જરૂર નથી. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે AnyRoR (AnyROR Gujarat) નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે, જે દ્વારા તમે ઘરે બેઠા તમારી જમીનના 7/12 ઉતારા (ઉત્તર સાત-બાર) અને અન્ય રેકોર્ડ્સ ડાઉનલોડ કરી શકો છો. આ પોર્ટલ 1955થી આજ … Read more